
Sudan Gold Mine Collapse : સુદાનના એક વિસ્તારમાં સોનાની ખાણ ધરાશાયી થતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 67 લોકોના મોત થયા હોવાની જાણકારી મળી રહી છે.

Gold Mine Collapse : મધ્ય આફ્રિકન રિપબ્લિકના પશ્ચિમ ભાગમાં આવેલી એક સોનાની ખાણ અચાનક ધસી પડતાં ભયાનક દુર્ઘટના સર્જાઈ છે. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 30 ખાણિયોના મોત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે અનેક ખાણિયાઓ હજુ પણ કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક બચાવકર્મીઓ અને લોકો દ્વારા રાહત તથા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.