
India Economic Growth Rate 2026: ભારતની મજબૂત આર્થિક વૃદ્ધિ પર વૈશ્વિક સ્તરે વિશ્વાસ વધી રહ્યો છે. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયના સચિવ ડૉ. સૌરભ ગર્ગે રવિવારે જણાવ્યું હતું કે ભારત...

BRICS Business Forum 2026: રાજધાની દિલ્હીમાં યોજાયેલા BRICS બિઝનેસ ફોરમના લીડર્સ સેશનને સંબોધિત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ BRICSની 20 વર્ષની સફર અને બદલાતા વૈશ્વિક વેપાર પર ભારતનો અભિગમ રજૂ કર્યો...

Vizhinjam International Seaport EXIM Operations: ભારતના દરિયાઈ વેપાર ક્ષેત્રે મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ વિકાસ તરીકે વિઝિન્ઝમ ઇન્ટરનેશનલ સીપોર્ટે સંપૂર્ણ આયાત-નિકાસ (EXIM) કામગીરીનો પ્રારંભ કર્યો છે. આ સાથે વિઝિન્ઝમ માત્ર ટ્રાન્સશિપમેન્ટ હબ નહીં, પરંતુ ભારતીય નિકાસકારો અને આયાતકારોને વૈશ્વિક બજારો સાથે સીધા જોડતું મહત્વપૂર્ણ ગેટવે બન્યું છે. કેરળના મુખ્યમંત્રી વી.ડી. સતીશન, ઉદ્યોગ મંત્રી પી.કે. કુંહાલિકુટ્ટી, ધારાસભ્ય એમ. વિન્સેન્ટ, ભારત સરકારના મેરિટાઇમ એડમિનિસ્ટ્રેશનના ડાયરેક્ટર...

Hormuz Strait Iran Shipping Tax: મધ્ય પૂર્વમાં ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવ વચ્ચે હવે હોર્મુઝ જળમાર્ગ (Strait of Hormuz) ફરી વૈશ્વિક ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. રોયટર્સના અહેવાલ મુજબ, ઈરાન અને ઓમાન વચ્ચે એક મહત્વપૂર્ણ સમજૂતી અંગે ચર્ચા ચાલી રહી છે, જેના અમલ બાદ હોર્મુઝમાંથી પસાર થતા કોમર્શિયલ જહાજો પર શિપિંગ ટેક્સ વસૂલવામાં આવી શકે છે. અહેવાલ અનુસાર, પ્રસ્તાવિત સમજૂતી...

નવી દિલ્હી: પશ્ચિમ એશિયામાં ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવ વચ્ચે ભારતે સ્પષ્ટ અને કડક વલણ અપનાવ્યું છે. ભારતના વિદેશ મંત્રાલય (MEA)એ સમુદ્રી માર્ગો પર થઈ રહેલા હુમલાઓને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને તમામ પક્ષોને સંયમ રાખવા તેમજ સંવાદના માર્ગે આગળ વધવા અપીલ કરી છે. તાજેતરમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નજીક અનેક વ્યાપારી જહાજો પર હુમલાની ઘટનાઓ સામે આવી...