
Surat Family Murder Case: સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ઉવા ગામ નજીકથી પસાર થતી નહેરમાં એક શ્રમજીવી પરિવારને ફેંકી દેવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.

રાજકોટ શહેરમાંથી એક ચોંકાવનારી અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે, જેમાં જમીન અને પૈસાની તકરારના કારણે પૌત્ર દ્વારા પોતાના જ દાદાની હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસે સમગ્ર મામલે પૌત્રની કબૂલાત નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.