
China Europe Deal : બંને પક્ષો વચ્ચે વેપાર અને રોકાણ પરામર્શ વ્યવસ્થા હેઠળ થયેલી ચર્ચાથી વેપાર સંબંધોમાં વધતા તણાવને ટાળવા અને સ્થિર ભાગીદારી જાળવવાનો માર્ગ મોકળો થયો છે.

નવી દિલ્હી: કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે સ્પેનની રાજધાની મેડ્રિડમાં સ્પેનના અર્થવ્યવસ્થા મંત્રી કાર્લોસ કુએર્પો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન બંને દેશો વચ્ચે વેપાર, રોકાણ અને ટેક્નોલોજી ક્ષેત્રે સહકારને વધુ મજબૂત બનાવવાના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. પીયૂષ ગોયલે જણાવ્યું કે ભારત અને સ્પેન વચ્ચે નવનીકરણીય ઊર્જા, ગ્રીન હાઇડ્રોજન, અદ્યતન ઉત્પાદન, ડિજિટલ ટેક્નોલોજી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇનોવેશન જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર