E

Environmental Protection

PM Narendra Modiના 76મા જન્મદિવસની અનોખી ઉજવણી, 760 વૃક્ષો વાવી આપ્યો પર્યાવરણ સંરક્ષણનો સંદેશ

PM Narendra Modiના 76મા જન્મદિવસની અનોખી ઉજવણી, 760 વૃક્ષો વાવી આપ્યો પર્યાવરણ સંરક્ષણનો સંદેશ

Narendra Modi 76th Birthday Tree Plantation: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ તિરૂપતી, ગ્રીન કમાન્ડો અને તિરૂપતી ઋષિવન સ્ટાફ દ્વારા 760 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. વૃક્ષારોપણ દ્વારા...

Rupin Bakraniya
Raksha Bandhan 2026 Vadodara : અનોખી ઈકો ફ્રેન્ડલી રક્ષાબંધન, 1500 વિદ્યાર્થીઓએ વૃક્ષો અને જળસ્ત્રોતોને બાંધી રાખડી

Raksha Bandhan 2026 Vadodara : અનોખી ઈકો ફ્રેન્ડલી રક્ષાબંધન, 1500 વિદ્યાર્થીઓએ વૃક્ષો અને જળસ્ત્રોતોને બાંધી રાખડી

Raksha Bandhan 2026 Vadodara : વડોદરા શહેરમાં આ વર્ષે રક્ષાબંધન પર્વની ઉજવણી અનોખી અને પર્યાવરણપ્રેમી રીતે કરવામાં આવી હતી.

Vivek Shah
Banaskantha : અંબાજી બનશે પ્લાસ્ટિક મુક, વેપારીઓ પાસેથી 125 કિલોથી વધુ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરાયો

Banaskantha : અંબાજી બનશે પ્લાસ્ટિક મુક, વેપારીઓ પાસેથી 125 કિલોથી વધુ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરાયો

Banaskantha ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે તંત્ર દ્વારા વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. મંદિર પરિસર અને આસપાસના વિસ્તારમાં પ્લાસ્ટિકની થેલીઓના ઉપયોગ સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મંદિર ટ્રસ્ટના અધિક કલેક્ટર દ્વારા આ અંગે આદેશ જારી કરવામાં આવ્યા બાદ વિવિધ ટીમો બનાવીને પ્લાસ્ટિક સામે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Growth Now News
BRICS Meeting: ભારતની યજમાનીમાં આજે BRICS દેશોની બેઠક, પર્યાવરણ અને ટકાઉ વિકાસ પર થશે ચર્ચા

BRICS Meeting: ભારતની યજમાનીમાં આજે BRICS દેશોની બેઠક, પર્યાવરણ અને ટકાઉ વિકાસ પર થશે ચર્ચા

BRICS Meeting: ભારતની BRICS અધ્યક્ષતા-2026 અંતર્ગત નવી દિલ્હીમાં પર્યાવરણ અને ટકાઉ વિકાસને લઈને મહત્વપૂર્ણ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત આગામી 18 ઓગસ્ટે 12મી BRICS પર્યાવરણ મંત્રીઓની બેઠકની યજમાની કરશે. આ બેઠક પહેલાં 17 ઓગસ્ટે BRICS પર્યાવરણ કાર્યકારી જૂથ અને આબોહવા પરિવર્તન તથા ટકાઉ વિકાસ અંગેના સંપર્ક જૂથની બેઠક યોજાશે.

Rahul Desai
પરશોત્તમ રૂપાલાએ અમદાવાદથી રાજકોટ સુધી એસ.ટી. વોલ્વો બસમાં કરી મુસાફરી

પરશોત્તમ રૂપાલાએ અમદાવાદથી રાજકોટ સુધી એસ.ટી. વોલ્વો બસમાં કરી મુસાફરી

પરશોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે જાહેર પરિવહનનો વધુમાં વધુ ઉપયોગ કરવાથી ઇંધણની બચત થાય છે, માર્ગો પર વાહનોની સંખ્યા ઘટે છે અને ટ્રાફિકના ભારણમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. સાથે જ પર્યાવરણના સંરક્ષણમાં પણ જાહેર પરિવહન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

Rahul Desai
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નિકોલ-વિરાટનગરમાં વૃક્ષારોપણ, જગદીશ વિશ્વકર્માનો પર્યાવરણ જાળવણીનો સંદેશ આપ્યો

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નિકોલ-વિરાટનગરમાં વૃક્ષારોપણ, જગદીશ વિશ્વકર્માનો પર્યાવરણ જાળવણીનો સંદેશ આપ્યો

આજે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવામાં આવી રહ્યો છે. જેને લઈને આજે અમદાવાદ ખાતે નારોલ અને વિરાટ નગર ખાતે જગદીશ વિશ્વકર્માએ કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો સાથે વૃક્ષારોપણ કર્યુ હતુ. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ વૃક્ષો વાવી તેના જતનનો સંક્લપ લીધો હોત.

Rahul Desai