
અધિકારીઓના જણાવ્યા મુજબ ત્રણ સ્ટોરેજ ટાંકીમાંથી એકની કૂલિંગ સિસ્ટમ ફેલ થતાં રાસાયણિક પદાર્થ વધુ ગરમ થઈ ગયો અને જોખમી વાયુઓ બહાર આવવા લાગ્યા. આ કારણે પરિસ્થિતિ ઝડપથી ગંભીર બની ગઈ હતી.

આ એલર્ટ Government of India દ્વારા “Wireless Emergency Alert” સિસ્ટમ ચકાસવા માટે મોકલવામાં આવ્યો હતો. મેસેજમાં સ્પષ્ટ કરાયું હતું કે ગભરાવાની જરૂર નથી.