E

Education Scam

NEET પેપર લીકના નામે દોઢ કરોડની ઠગાઈ: 3 આરોપી ઝડપાયા, 1 હજારથી વધુ વિદ્યાર્થીઓ બન્યા શિકાર

NEET પેપર લીકના નામે દોઢ કરોડની ઠગાઈ: 3 આરોપી ઝડપાયા, 1 હજારથી વધુ વિદ્યાર્થીઓ બન્યા શિકાર

NEET પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રહેલી ચિંતા અને ઉત્સુકતાનો ફાયદો ઉઠાવી સાયબર ઠગોએ કરોડોની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ સાઇબર ક્રાઇમ બ્રાન્ચે NEET પેપર લીક અને રિફંડ ફ્રોડ સંબંધિત બે અલગ-અલગ કેસોમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં આશરે 1 હજાર જેટલા વિદ્યાર્થીઓ પાસેથી દોઢ કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે.

Rahul Desai
NEET પેપર લીક કેસના માસ્ટરમાઇન્ડ મહિલા લેક્ચરરની ધરપકડ

NEET પેપર લીક કેસના માસ્ટરમાઇન્ડ મહિલા લેક્ચરરની ધરપકડ

NEET Paper Leak Mastermind Arrested: NEET UG પેપર લીક કેસમાં CBIની કાર્યવાહી ચાલુ છે. સીબીઆઈએ પેપર લીક કેસના બીજા માસ્ટરમાઇન્ડની ધરપકડ કરી છે. આ ધરપકડ દિલ્હીમાં થઈ હતી. આરોપી, મનીષા ગુરુનાથ માંધારે, મહારાષ્ટ્રના પુણેની એક વરિષ્ઠ વનસ્પતિશાસ્ત્ર શિક્ષિકા છે. સીબીઆઈ દ્વારા વ્યાપક પૂછપરછ બાદ તેમની દિલ્હીમાં ધરપકડ કરવામાં આવી છે. તે NEET UG 2026 પરીક્ષા પ્રક્રિયામાં સામેલ હતી અને NTA...

Rupin Bakraniya
NEET પેપર લીક કાંડમાં મોટો ખુલાસો: ₹30 હજારથી ₹5 લાખમાં વેચાયું પેપર

NEET પેપર લીક કાંડમાં મોટો ખુલાસો: ₹30 હજારથી ₹5 લાખમાં વેચાયું પેપર

તપાસ દરમિયાન અનેક મોબાઈલ ફોનમાંથી “Forwarded many times” લખાણવાળા ડોક્યુમેન્ટ્સ મળી આવ્યા છે, જે દર્શાવે છે કે પેપર ખૂબ મોટા સ્તરે ફેલાઈ ગયું હતું. સીકરથી કેરળ સુધી જોડાયું કનેક્શન આ સમગ્ર કૌભાંડનું મુખ્ય કેન્દ્ર રાજસ્થાનનો સીકર જિલ્લો હોવાનું સામે આવ્યું છે. તપાસમાં ચુરુના એક યુવકનું નામ ખુલ્યું છે, જે હાલમાં કેરળની મેડિકલ કોલેજમાં MBBSનો અભ્યાસ કરી રહ્યો છે. આરોપ છે કે યુવકે 1 મેના રોજ સીકરમાં રહેતા પોતાના મિત્રને આ સામગ્રી મોકલી હતી, જ્યાંથી તે PG ઓપરેટરો, કરિયર કાઉન્સેલરો અને વિદ્યાર્થીઓ સુધ

Rahul Desai