
Surat Civil Hospital News : સુરત સિવિલ હોસ્પિટલના ડૉક્ટર હર્ષ પંડ્યાના આપઘાતના કેસમાં ખટોદરા પોલીસે કાર્યવાહી કરતાં બે મહિલા ડોક્ટરોની ધરપકડ કરી છે.

Surat Medical College Ragging Case: સરકારી મેડિકલ કોલેજ, સુરતના રેગિંગ પ્રકરણમાં રાજ્ય સરકારે કડક કાર્યવાહી હાથ ધરી છે. આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાના આદેશ બાદ માઇક્રોબાયોલોજી વિભાગના વર્ગ-1ના પ્રાધ્યાપક ડૉ....

Surat: ડૉ. હર્ષ પંડ્યાના આપઘાત કેસ બાદ સુરતની સ્મીમેર મેડિકલ કોલેજમાં રેગિંગને લઈને તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે. હવે કોલેજમાં કોઈ વિદ્યાર્થીનું રેગિંગ થશે તો માત્ર એન્ટી રેગિંગ સ્ક્વોડ જ નહીં, પરંતુ સંબંધિત વિભાગના HODની પણ જવાબદારી નક્કી કરવામાં આવશે. નવા વિદ્યાર્થીઓને શરૂઆતથી જ રેગિંગ વિરોધી નિયમો અંગે માહિતી આપવાની રહેશે.