D

Doctors

Patan: રમતા-રમતા બાળકના મોઢામાં ઘૂસી ગયો લોખંડનો સળિયો, રાધનપુર હોસ્પિટલના તબીબોએ બચાવ્યો જીવ

Patan: રમતા-રમતા બાળકના મોઢામાં ઘૂસી ગયો લોખંડનો સળિયો, રાધનપુર હોસ્પિટલના તબીબોએ બચાવ્યો જીવ

Patan: પાટણ જિલ્લાના સમી તાલુકાના વેડ ગામમાં રમતા-રમતા એક બાળકના મોઢામાં લોખંડનો સળિયો ઘૂસી જવાની ગંભીર ઘટના સામે આવી છે. બાળક ગંભીર હાલતમાં મુકાતા પરિવારજનોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો.

Kunjan Shukal
Jamnagar : જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટ ફેંકનારા તબીબો સામે JMCની કાર્યવાહી, બે દિવસમાં રૂપિયા 80,000નો દંડ ફટકાર્યો

Jamnagar : જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટ ફેંકનારા તબીબો સામે JMCની કાર્યવાહી, બે દિવસમાં રૂપિયા 80,000નો દંડ ફટકાર્યો

Jamnagar : જામનગર શહેરમાં જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટ ફેંકવાના મામલે જામનગર મહાનગરપાલિકા (JMC) દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Kunjan Shukal
Pharma ceuticals: દવા કંપનીઓની અનૈતિક માર્કેટિંગ પર રોક? સુપ્રીમ કોર્ટે કેન્દ્રને સમિતિ બનાવવાનો આદેશ આપ્યો

Pharma ceuticals: દવા કંપનીઓની અનૈતિક માર્કેટિંગ પર રોક? સુપ્રીમ કોર્ટે કેન્દ્રને સમિતિ બનાવવાનો આદેશ આપ્યો

Pharma ceuticals: દવા કંપનીઓ દ્વારા ડોક્ટરોને પોતાની દવાઓ લખવા માટે પ્રોત્સાહિત કરવા માટે ભેટ, મફત સુવિધા, આતિથ્ય અને અન્ય લાભ આપવાના મામલે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યો છે.

Nisha Parmar