
Delimitation Bill 2026: લોકસભાની બેઠકોમાં 50 ટકાનો વધારો કરવાના કેન્દ્ર સરકારના પ્રસ્તાવને કેબિનેટની મંજૂરી મળતાં ગુજરાતના રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા તેજ બની છે.

Delimitation Bill 2026: કેન્દ્રીય કેબિનેટે મહિલા અનામત અને સીમાંકન બિલને મંજૂરી આપી છે. લોકસભાની મહત્તમ બેઠકો 850 સુધી વધારવાની અને 2029થી 33% અનામતની યોજના છે.

Parliament Special Session: આજે મોદી સરકાર દેશની અડધી વસ્તીને સૌથી મોટી ભેટ આપવા જઈ રહી છે. સરકારે આજે લોકસભામાં ત્રણ મહત્વપૂર્ણ બિલ રજૂ કર્યા, જેમાં મહિલા અનામત સુધારા બિલ 2026, સીમાંકન બિલ 2026 અને કેન્દ્રશાસિત પ્રદેશ સુધારા બિલ, 2026નો સમાવેશ થાય છે. આ બિલોનો ઉદ્દેશ્ય 2023 માં પસાર થયેલા મહિલા અનામત કાયદાને સંપૂર્ણ રીતે કાર્યરત કરવાનો છે. કેન્દ્રીય કાયદા મંત્રી...