
Delhi Sleeper Bus Gang Rape: દિલ્હીમાં ચાલતી સ્લીપર બસમાં ધોરણ 11માં અભ્યાસ કરતી 16 વર્ષની સગીરા સાથે ગેંગરેપનો ગંભીર બનાવ સામે આવ્યો છે. ઘટનાને લઈને દિલ્હી પોલીસે બસના ડ્રાઈવર અને...

દિલ્હી પોલીસે નવજાત બાળકોની ગેરકાયદેસર ખરીદ-વેચાણ અને માનવ તસ્કરી સાથે સંકળાયેલા એક મોટા આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ કેસમાં મહિલા ડોક્ટર સહિત કુલ 12 આરોપીઓની ધરપકડ કરી છે અને પાંચ નવજાત બાળકોને સુરક્ષિત રીતે બચાવ્યા છે. ધરપકડ કરાયેલા આરોપીઓ દિલ્હી અને રાજસ્થાનમાંથી પકડાયા છે.

દિલ્હી ફરી શર્મસાર: નાંગલોઈમાં ચાલુ ખાનગી બસમાં મહિલા પર ગેંગરેપ, પોલીસે બંને નરાધમોની કરી ધરપકડ કરવામાં આવી છે. જ્યારે આ બનાવ બન્યો ત્યારે જે બસમાં ઘટના બની હતી. તે પોલીસ દ્વારા જપ્ત કરી દેવામાં આવી છે. અને લોકો આ ઘટના સામે આવતા ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકો કહેવુ છે કે આ આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ ઉઠી રહી છે.

નવી દિલ્હી: પશ્ચિમ દિલ્હીના ખ્યાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટ્રીટ ક્રાઇમ રોકવા અને કડક નજર રાખવા માટે પોલીસ દ્વારા વિશેષ પેટ્રોલિંગ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન રઘુબીર નગર પોલીસ પોસ્ટની ટીમે એક શંકાસ્પદ વ્યક્તિને ગેરકાયદેસર બટનદાર ચાકૂ સાથે ઝડપી પાડ્યો છે.

નવી દિલ્હી: પશ્ચિમ દિલ્હીના તિલક નગર વિસ્તારમાં પોલીસે ગેરકાયદેસર હથિયાર સાથે એક શંકાસ્પદ યુવકની ધરપકડ કરી છે. પોલીસ અનુસાર, 06 મે 2026ના રોજ સાંજે અંદાજે 4:58 વાગ્યે ડીડી નંબર 101A મારફતે મળેલી ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.