
ભારતે સંરક્ષણ ક્ષેત્રે 'આત્મનિર્ભરતા' તરફ વધુ એક હરણફાળ ભરી છે. ઓડિશાના દરિયાકાંઠે DRDO અને ઇન્ડિયન એરફોર્સે સ્વદેશી ગ્લાઈડ વેપન 'TARA'નું સફળ પરીક્ષણ કરીને દુનિયાને ભારતની તાકાતનો પરિચય કરાવ્યો છે. આ સિસ્ટમની ખાસિયત એ છે કે તે ઓછા ખર્ચે જૂના અને બિન-માર્ગદર્શિત હથિયારોને અત્યંત સચોટ 'ગાઈડેડ વેપન'માં બદલી નાખે છે.

US Drone Crash 2026: અમેરિકી નૌસેના માટે એપ્રિલ મહિનો અત્યંત નુકસાનકારક સાબિત થઈ રહ્યો છે.પર્સિયન ગલ્ફમાં અમેરિકાનું સૌથી મોંઘું અને અત્યાધુનિક સર્વેલન્સ ડ્રોન MQ-4C ટ્રાઇટન (Triton) ક્રેશ થયું છે. આ સાથે જ છેલ્લા એક અઠવાડિયામાં અમેરિકાએ કુલ 24 MQ-9 રીપર ડ્રોન પણ ગુમાવ્યા છે, જેનાથી તેની જાસૂસી ક્ષમતા પર સવાલો ઉભા થયા છે. યુએસ નેવલ સિક્યુરિટી કમાન્ડે આ ઘટનાની સત્તાવાર...