D

Dared GIDC

Jamnagar Illegal Mineral Transport: જામનગરમાં ખાણ-ખનીજ વિભાગની મોટી કાર્યવાહી, 5 ડમ્પર સહિત રૂ.1.80 કરોડનો મુદ્દામાલ જપ્ત

Jamnagar Illegal Mineral Transport: જામનગરમાં ખાણ-ખનીજ વિભાગની મોટી કાર્યવાહી, 5 ડમ્પર સહિત રૂ.1.80 કરોડનો મુદ્દામાલ જપ્ત

Jamnagar Illegal Mineral Transport: જિલ્લામાં ગેરકાયદે ખનિજ પરિવહન સામે ખાણ-ખનીજ વિભાગે બે દિવસમાં તાબડતોડ કાર્યવાહી હાથ ધરી છે. ઢીંચડા રોડ અને દરેડ GIDC વિસ્તારમાં કરવામાં આવેલી કાર્યવાહીમાં કુલ 5 ડમ્પર...

Rupin Bakraniya
જામનગરમાં સેન્ટ્રલ બેંકનો MSME ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમ, ₹49.93 કરોડની લોન મંજૂર

જામનગરમાં સેન્ટ્રલ બેંકનો MSME ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમ, ₹49.93 કરોડની લોન મંજૂર

Central Bank MSME Credit Outreach Program 2026: જામનગરમાં સેન્ટ્રલ બેંક ઑફ ઇન્ડિયા દ્વારા MSME Nationwide Credit Outreach Program–2026નું આયોજન કરવામાં આવ્યું હતું. દરેડ GIDC સ્થિત હોટલ લોર્ડ્સ ઇનમાં યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યભરના ઉદ્યોગસાહસિકો અને વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. MSME ઉદ્યોગકારોને લોન યોજનાઓ અંગે માર્ગદર્શન કાર્યક્રમ દરમિયાન MSME ક્ષેત્ર માટે ઉપલબ્ધ વિવિધ લોન યોજનાઓ અંગે ઉદ્યોગસાહસિકોને વિસ્તૃત માહિતી આપવામાં...

Rupin Bakraniya
જામનગરના દરેડ GIDCમાં કરોડોની છેતરપિંડીનો કાંડ, વેપારીઓ સાથે ₹4 કરોડથી વધુની ઠગાઈનો આરોપ

જામનગરના દરેડ GIDCમાં કરોડોની છેતરપિંડીનો કાંડ, વેપારીઓ સાથે ₹4 કરોડથી વધુની ઠગાઈનો આરોપ

જામનગર: જામનગરના દરેડ GIDC વિસ્તારમાંથી એક મોટા આર્થિક કૌભાંડનો મામલો સામે આવ્યો છે. બ્રાસ ઉદ્યોગ સાથે સંકળાયેલા અનેક વેપારીઓ અને કારખાનેદારો સાથે કરોડો રૂપિયાની વ્યાપારીક છેતરપિંડી આચરાઈ હોવાના આક્ષેપો થતા ઉદ્યોગજગતમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ, આરોપી તરીકે સામે આવેલા આનંદ મોઢવાડીયા નામના શખ્સે પહેલા બજારમાં વિશ્વાસ ઉભો કર્યો હતો. વેપારીઓ પાસેથી માલ ખરીદી સમયસર ચુકવણી કરતા તેની...

Rupin Bakraniya