C

Counterfeit Notes

Rajkot :  નકલી ચલણી નોટો બજારમાં વટાવવાના કૌભાંડનો પર્દાફાશ, શાકભાજીના વેપારીની કરાઈ ધરપકડ

Rajkot : નકલી ચલણી નોટો બજારમાં વટાવવાના કૌભાંડનો પર્દાફાશ, શાકભાજીના વેપારીની કરાઈ ધરપકડ

Rajkot : નકલી ચલણી નોટો છાપી બજારમાં વટાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ક્રાઈમ બ્રાન્ચ અને SOGની ટીમે સંયુક્ત કાર્યવાહી કરીને નકલી નોટો છાપતા શાકભાજીના વેપારી કિશન સોલંકીની ધરપકડ કરી છે.

Kunjan Shukal
અમદાવાદમાં ₹28.94 લાખની નકલી ચલણી નોટો ઝડપાઈ, વટવા પોલીસ અને LCBની મોટી કાર્યવાહી

અમદાવાદમાં ₹28.94 લાખની નકલી ચલણી નોટો ઝડપાઈ, વટવા પોલીસ અને LCBની મોટી કાર્યવાહી

અમદાવાદમાં નકલી ચલણના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. વટવા પોલીસ અને LCB ઝોન-8ની સંયુક્ત કાર્યવાહીમાં ₹28.94 લાખની નકલી ભારતીય ચલણી નોટો જપ્ત કરવામાં આવી છે, જ્યારે તપાસ દરમિયાન દેશના વિવિધ રાજ્યો સુધી ફેલાયેલા નેટવર્કના તાર સામે આવ્યા છે.

Rahul Desai