
Dadar Metro Station: મુંબઈના દાદર મેટ્રો સ્ટેશનનું નામ ચૈત્યભૂમિ કરાશે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટતા કરી કે દાદર રેલવે સ્ટેશનનું નામ બદલાશે નહીં.

Maharshtra: મહારાષ્ટ્ર સરકારે 265 તાલુકાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા. ખેડૂતો માટે વીજ બિલ, લોન અને વિદ્યાર્થીઓ માટે ફી માફીની રાહત આપી છે.