
Child Safety Gujarat ગુજરાત સરકારે બાળકોને હિંસા, શોષણ, દુર્વ્યવહાર, ઉપેક્ષા અને ભેદભાવથી સુરક્ષિત રાખવાના હેતુથી ‘ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ નીતિ-2026’ જાહેર કરી છે.

Child Rights Awareness Program Gujarat: ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગની કચેરી, ગાંધીનગર ખાતે બાળકોને તેમના અધિકારો અને રક્ષણ માટેના કાયદાઓ અંગે જાગૃત કરવા વિશેષ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. રૂકશાના...

Child Rights Protection Gujarat: રાજ્યમાં બાળકો વિરુદ્ધ શારીરિક-માનસિક શોષણ, અત્યાચાર અને મારપીટ જેવા ગંભીર ગુનાઓ સામે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગે લાલ આંખ કરી છે. બાળ અધિકારોના ગંભીર ઉલ્લંઘનના આ બનાવોને પગલે ગાંધીનગર ખાતે આયોગના અધ્યક્ષ શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જરના અધ્યક્ષસ્થાને એક ખાસ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પોક્સો (POCSO Act) અને જે.જે. એક્ટ (J.J. Act) હેઠળ જવાબદાર વ્યક્તિઓ તેમજ...