B

Bronze Medal

Asian Games 2026 : એશિયન ગેમ્સમાં ભારતને વધુ એક મેડલ, મહિલા સ્કીટ ટીમે જીત્યો બ્રોન્ઝ મેડલ

Asian Games 2026 : એશિયન ગેમ્સમાં ભારતને વધુ એક મેડલ, મહિલા સ્કીટ ટીમે જીત્યો બ્રોન્ઝ મેડલ

Asian Games 2026 : આઈચી-નાગોયામાં ચાલી રહેલી એશિયન ગેમ્સ 2026માં ભારતીય શૂટર્સનો શાનદાર દેખાવ યથાવત્ છે.

Vivek Shah
મલેશિયા ટાઈક્વોન્ડો ચેમ્પિયનશિપમાં 2 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ જીતનાર મિસબાબાનુનું સન્માન

મલેશિયા ટાઈક્વોન્ડો ચેમ્પિયનશિપમાં 2 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ જીતનાર મિસબાબાનુનું સન્માન

ગુજરાતના દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાની દીકરી કુમારી મિસબાબાનુ કુતુબશાહ દીવાને મલેશિયામાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય ટાઈક્વોન્ડો ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કરીને દેશ અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં જ મિસબાબાનુએ બે રજત ચંદ્રક અને એક કાંસ્ય ચંદ્રક જીતીને નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે.

Rahul Desai
કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતનાર ઝંડુ કુમારના કોચ રાજિન્દર સિંહ રેહલુએ વ્યક્ત કર્યો ગર્વ

કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતનાર ઝંડુ કુમારના કોચ રાજિન્દર સિંહ રેહલુએ વ્યક્ત કર્યો ગર્વ

કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતીને દેશનું ગૌરવ વધારનાર પાવરલિફ્ટિંગ એથ્લીટ ઝંડુ કુમારના પ્રદર્શનથી તેમના કોચ રાજિન્દર સિંહ રેહલુએ ખુશી વ્યક્ત કરી છે. ઝંડુ કુમાર વર્ષ 2023થી SAI ગાંધીનગરમાં તાલીમ લઈ રહ્યા છે. કોચે જણાવ્યું કે ઝંડુની મહેનત, સમર્પણ અને SAI ગાંધીનગરના અનુકૂળ વાતાવરણને કારણે આ મોટી સિદ્ધિ હાંસલ થઈ છે.

Growth Now News
ગાંધીનગરમાં ભારતનું ગૌરવ: અજીત નારાયણાએ એશિયન વેઇટલિફ્ટિંગમાં જીત્યા બે બ્રોન્ઝ મેડલ

ગાંધીનગરમાં ભારતનું ગૌરવ: અજીત નારાયણાએ એશિયન વેઇટલિફ્ટિંગમાં જીત્યા બે બ્રોન્ઝ મેડલ

ગાંધીનગર: ગાંધીનગરમાં ચાલી રહેલી 2026 AWF એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. ચેમ્પિયનશિપના ચોથા દિવસે ભારતના અજીત નારાયણાએ પુરુષોની 71 કિલો વજન શ્રેણીમાં બે બ્રોન્ઝ મેડલ જીતી દેશનું ગૌરવ વધાર્યું છે. અજીત નારાયણાએ ક્લીન એન્ડ જર્કમાં 174 કિલોનું જબરદસ્ત લિફ્ટ કર્યું હતું, જ્યારે કુલ 314 કિલો વજન ઉઠાવી ઓવરઓલ ટોટલમાં પણ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. એશિયાના...

Rupin Bakraniya