
Barda Sanctuary Maldhari Relocation Scheme: વન્યજીવોના સંરક્ષણ અને માનવ-વન્યજીવ ઘર્ષણ અટકાવવાના હેતુથી રાજ્ય સરકારે બરડા અભયારણ્યમાં વસતા માલધારી પરિવારોના સ્વૈચ્છિક સ્થળાંતર માટે મહત્વપૂર્ણ યોજના જાહેર કરી છે. 77મા વન મહોત્સવ...

દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં વિસ્તરેલા બરડા વન્યજીવ અભયારણ્યની ગુજરાતના વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીએ મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે અધિકારીઓ સાથે જંગલ સફારી કરી હતી અને અભયારણ્યમાં ચાલી રહેલી વન વિભાગની કામગીરીની સમીક્ષા કરી હતી.