A

America vs China

અમેરિકાએ ચીન પર ઉતાર્યો ગુસ્સો, સૌથી મોટી તેલ રિફાઇનરી બેન કરી

અમેરિકાએ ચીન પર ઉતાર્યો ગુસ્સો, સૌથી મોટી તેલ રિફાઇનરી બેન કરી

Iran America Tension: મધ્ય પૂર્વમાં ઈરાન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકાએ હવે ચીન વિરુદ્ધ એક મોટું પગલું ભર્યું છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે ચીનની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી હેંગલી પેટ્રોકેમિકલ પર પ્રતિબંધો લાદ્યા છે. આ ઉપરાંત લગભગ 40 શિપિંગ કંપનીઓ અને ઓઇલ ટેન્કરોને પણ નિશાન બનાવવામાં આવ્યા છે.

Growth Now News
હોર્મુઝ મામલે ઇરાનને ચીનનું સમર્થન, અમેરિકાને ઝાટકીને કહ્યું - અમારી વાતમાં વચ્ચે ન આવતા, નહીંતર...

હોર્મુઝ મામલે ઇરાનને ચીનનું સમર્થન, અમેરિકાને ઝાટકીને કહ્યું - અમારી વાતમાં વચ્ચે ન આવતા, નહીંતર...

China Warning America: હોર્મુઝ સ્ટ્રેટ પર વધી રહેલા તણાવ વચ્ચે ચીને અમેરિકાને કડક સંદેશ આપ્યો છે. ચીનના સંરક્ષણ પ્રધાન ડોંગ જુને સ્પષ્ટપણે કહ્યું છે કે, તેમનો દેશ તેના હિતોમાં કોઈપણ બાહ્ય હસ્તક્ષેપ સ્વીકારશે નહીં અને ઈરાન સાથેના વેપાર અને ઉર્જા કરારોનું સન્માન કરવાનું ચાલુ રાખશે.

Growth Now News