
Diljit Dosanjh: અમદાવાદના કોન્સર્ટમાં દિલજીત દોસાંઝે કોલ્ડપ્લેનું ઉદાહરણ આપી પોતાના ગીતો સામેના વિરોધ અને કથિત બેવડા ધોરણો પર સવાલ ઉઠાવ્યા.

Diljit Concert Maramari : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 21 નવેમ્બરના રોજ યોજાયેલા પંજાબી ગાયક દિલજીત દોસાંજના કોન્સર્ટ દરમિયાન કેટલાક વિવાદાસ્પદ દ્રશ્યો સામે આવ્યા છે.