
IORA Meeting: હિંદ મહાસાગરમાં ભારતનો પ્રભાવ વધારવા ગોવા અને ગુજરાતમાં બે સેન્ટર ઓફ એક્સેલન્સ સ્થાપવામાં આવશે. IORAને 5 લાખ ડોલરની સહાય પણ અપાશે.

Green Energy Skill Development Kutch: કચ્છમાં ઝડપથી વિકસી રહેલા ગ્રીન એનર્જી ક્ષેત્રમાં કુશળ માનવબળ તૈયાર કરવા અને યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી કરવાના હેતુથી અદાણી સ્કિલ્સ એન્ડ એજ્યુકેશન અને...

Gujarat Semiconductor Design Ecosystem: ભારતના ઝડપથી વિકસતા સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ગુજરાતનું અગ્રણી સ્થાન વધુ મજબૂત બને તે દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દૂરંદેશી માર્ગદર્શનમાં તથા વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાના નેતૃત્વમાં ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ અંતર્ગત ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશન (GSEM) દ્વારા ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU) અને સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઑફ એડવાન્સ્ડ કમ્પ્યુટિંગ (C-DAC), બેંગલુરુના સહયોગથી આજે પ્રસ્તાવિત ChipIN...

ગાંધીનગર: રાજ્યમાં કૌશલ્ય વિકાસ અને ઔદ્યોગિક પ્રગતિને વધુ વેગ આપવા માટે ગાંધીનગર ખાતે રૂ. 20 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામનાર 'કૌશલ્ય વિકાસ ભવન'નું અષાઢી બીજના પાવન અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. લઘુ ઉદ્યોગ ભારતી ગુજરાત અને ઉદ્યોગ વિકાસ પરિષદના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં અખિલ ભારતીય સંયોજક (હિન્દુ ધર્માચાર્ય...