
Surat House Theft: સુરત શહેરમાં ચોરીની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે નાનાવરાછા વિસ્તારમાં બંધ મકાનમાં ચોરીની ઘટના સામે આવી છે.

Surat News: ત્રણ અજાણ્યા શખ્સોએ ચાલાકીપૂર્વક રૂપિયા 50,000ની રોકડ ભરેલું બંડલ સેરવી લેતાં ચકચાર મચી ગઈ છે. આ સમગ્ર ઘટના મંદિર પરિસર નજીક બની હોવાનું જાણવા મળ્યું છે.