
Vadodara News: સાવલીના દીપાપુરા અને ગુતરડી ગામને જોડતો ગોમાં નદીનો કોઝવે તૂટી જતાં ગ્રામજનોને 7થી 10 કિમીનો ફેરો ખાવાની ફરજ પડી રહી છે.

Vadodara News: વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં ભાટપુર ચોકડી નજીક આવેલી ડમ્પિંગ સાઈડ પર કચરો સળગવાની ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.