
Sharadiya Navratri 2026 : શારદીય નવરાત્રિ મહોત્સવનો જૂનાગઢમાં ભક્તિમય માહોલ વચ્ચે પ્રારંભ થયો છે.

Shardiya Navratri 2026: નવરાત્રી માત્ર નવ દિવસ સુધી ચાલતો ધાર્મિક તહેવાર નથી, પરંતુ ભારતની વિવિધ સંસ્કૃતિ, પરંપરા અને આસ્થાને જોડતો પર્વ પણ છે. અલગ-અલગ રાજ્યોમાં નવરાત્રીની ઉજવણીની રીત અલગ છે.