
WPL 2027: WPLની 2027 સીઝન માટે ખેલાડીઓના ઓક્શન પછી તમામ ટીમોને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું, જેમાં યુપી વોરિયર્સે વધુ ખેલાડીઓને ઓક્શનમાં ટીમનો ભાગ બનાવી.

WPL 2027 સીઝન આવતા વર્ષે 14 જાન્યુઆરીથી 7 ફેબ્રુઆરી સુધી રમાશે. આ સીઝન પહેલા બધી ટીમના રીટેન્શન લિસ્ટ સામે આવ્યા છે, જેમાં ઘણા આશ્ચર્યજનક નામનો સમાવેશ થાય છે.