
Vansda Leopard Awareness Campaign: નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી દીપડા દેખાવાની ઘટનાઓ સામે આવતાં વન વિભાગ દ્વારા જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. માનવ અને વન્યપ્રાણી વચ્ચેના ઘર્ષણને...

વાંસદા: નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ભીનાર ગામના કુંભાર ફળિયામાં દીપડાના હુમલામાં 3 વર્ષીય માસૂમ બાળક આરવકુમાર અરુણભાઈ પટેલનું દુઃખદ મોત થતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ છે. બાળકની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.