વ

વર્લ્ડકપ 2027

KL Rahul 129 રનની ધમાકેદાર ઈનિંગ બાદ થયો નિરાશ, વર્લ્ડકપ પહેલા કર્યો મોટો ખુલાસો

KL Rahul 129 રનની ધમાકેદાર ઈનિંગ બાદ થયો નિરાશ, વર્લ્ડકપ પહેલા કર્યો મોટો ખુલાસો

KL Rahulએ વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી વનડેમાં 129 રનની શાનદાર સદી ફટકારી. પરંતુ ભારત મેચ હારી ગયું. કેએલ રાહુલ સદી ફટકારવા છતાં મેચ જીતી ન શક્યા તેથી નિરાશ થયો.

Nancy Shukal
ICC ODI World Cup 2027નું શેડ્યૂલ જાહેર, 10 ઓક્ટોબરે  ભારત અને પાકિસ્તાનની ટક્કર

ICC ODI World Cup 2027નું શેડ્યૂલ જાહેર, 10 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાનની ટક્કર

ICC ODI World Cup 2027: 2 ઓક્ટોબર, 2027ના રોજ શરૂ થશે, જેની ફાઈનલ 21 નવેમ્બરના રોજ યોજાશે. ICCએ સમગ્ર ટુર્નામેન્ટનું શેડ્યૂસ જાહેર કરી દીધું છે.

Nancy Shukal
Virat Kohliએ પોતાને આપેલા વચન વિશે ખુલાસો, કહ્યું- "જે કંઈ પણ થાય, લક્ષ્ય વર્લ્ડકપ જીતવાનું..."

Virat Kohliએ પોતાને આપેલા વચન વિશે ખુલાસો, કહ્યું- "જે કંઈ પણ થાય, લક્ષ્ય વર્લ્ડકપ જીતવાનું..."

Virat Kohli: વર્લ્ડકપ પહેલા ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલી તરફથી એક મોટું નિવેદન આવ્યું છે, જેમાં તેને સ્પષ્ટ કર્યું છે કે તેનો સંપૂર્ણ પ્રયાસ તેને જીતવા માટે રહેશે.

Nancy Shukal