
Team India: BCCI એ 5 નવેમ્બરથી ઓમાનમાં રમાનારી આગામી અંડર-19 એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. લક્ષ્ય રાયચંદાનીને કેપ્ટનશીપ સોંપવામાં આવી છે.

Lakshya Raichandani: 17 વર્ષના બેટ્સમેન લક્ષ્ય રાયચંદાનીએ ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ બિનસત્તાવાર ટેસ્ટ મેચમાં ઈતિહાસ રચ્યો. લક્ષ્ય રાયચંદાનીએ બેવડી સદી ફટકારીને યુવા ટેસ્ટ ક્રિકેટમાં નવો રેકોર્ડ બનાવ્યો.