
Yogi Adityanath 80 20 Statement: ઉત્તર પ્રદેશમાં 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં રાજકીય ગરમાવો વધ્યો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સમાજવાદી પાર્ટી અને અખિલેશ યાદવના ‘PDA’ રાજકીય સૂત્ર પર કટાક્ષ કરતાં આગામી...

Uttar Pradesh : ઉત્તર પ્રદેશમાંથી રાજ્યસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ પોતાના 8 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.

Dhanraj Nathwani : નવી પેઢીના એક પ્રોફેશનલ રાષ્ટ્રીય રાજકારણમાં પ્રવેશ કરી રહ્યા છે. ધનરાજ પરિમલ નથવાણી ઉત્તર પ્રદેશથી સમાજવાદી પાર્ટીના રાજ્યસભાના ઉમેદવાર બન્યા છે.

Parimal Nathwani Rajya Sabha Election: પરિમલ નથવાણી ઝારખંડ રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા ચોથી ટર્મ માટે રાજ્યસભામાં ચૂંટાઈ આવ્યા છે. નોંધનીય છે કે રાજ્યમાં બે રાજ્યસભા બેઠકો માટે ત્રણ ઉમેદવારો મેદાનમાં હતા. નથવાણી અગાઉ 2008 અને 2020 વચ્ચે ઝારખંડથી અપક્ષ સાંસદ તરીકે અત્યંત અસરકારક અને સતત એવી બે ટર્મ સુધી સેવા આપી ચૂક્યા છે, અને તેઓ રાજ્યસભાના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી...

Meenakshi Natarajan Rajya Sabha Nomination Rejected: મધ્યપ્રદેશમાં રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે.ચકાસણી દરમિયાન પાર્ટી ઉમેદવાર મીનાક્ષી નટરાજનનું નામાંકન નામંજૂર કરવામાં આવ્યું છે. આ સાથે, રાજ્યની ત્રીજી રાજ્યસભા બેઠક માટેની સ્પર્ધા સમાપ્ત થઈ ગઈ છે, અને ભાજપના ઉમેદવાર મહેશ કેવત બિનહરીફ ચૂંટાઈ આવવાના છે. ભાજપે કોંગ્રેસના ઉમેદવાર પર તેમના નામાંકન સોગંદનામામાં ફોજદારી કેસ છુપાવવાનો આરોપ લગાવ્યો હતો....

Congress Delhi Meeting Karnataka: કર્ણાટકમાં મુખ્યમંત્રી પરિવર્તનની અટકળો વચ્ચે, કોંગ્રેસે હવે રાજ્ય અંગે દિલ્હીમાં યોજાયેલી બેઠક અંગે અપડેટ આપ્યું છે. કોંગ્રેસના રાજ્યસભા સાંસદ કેસી વેણુગોપાલે કહ્યું છે કે કર્ણાટક અંગે આજે એક મોટી બેઠક યોજાઈ છે. આ બેઠકમાં રાજ્યસભાની ચૂંટણી અને MLCની ચૂંટણીઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. અન્ય કોઈપણ અટકળો પાયાવિહોણી અને ખોટી છે. તેમણે કહ્યું કે આ અટકળોમાં કોઈ સત્ય નથી.