
Asian Games 2026: એશિયન ગેમ્સ 2026માં બે ભારતીય ખેલાડીઓએ જેવલિન થ્રોની ફાઈનલમાં મેડલ જીતીને સિદ્ધિ હાંસલ કરી. પરંતુ ભારતે ગોલ્ડ મેડલ ગુમાવ્યો.

ગ્લાસગો (સ્કૉટલૅન્ડ): મનવેલ્થ ગેમ્સની ભાલાફેંક સ્પર્ધામાં ભારે પવન ખેલાડીઓ માટે સૌથી મોટો પડકાર બન્યો હતો. પવનની સતત બદલાતી દિશાને કારણે કોઈપણ ખેલાડી 84 મીટરનું ઓટોમેટિક ક્વોલિફિકેશન પાર કરી શક્યો નહોતો. તેમ છતાં ભારતના સ્ટાર જાવેલિન થ્રોઅર નીરજ ચોપડા, રોહિત યાદવ અને યશવીર સિંહે શ્રેષ્ઠ પ્રદર્શનના આધારે ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. સ્પર્ધા દરમિયાન ભારતીય દર્શકોમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. ગ્લાસગોના...