મ

માછીમારો

Gandhinagar News: પાકિસ્તાનની જેલમાં બંધ માછીમારોની મુક્તિ માટે રજૂઆત, મંત્રી પરસોતમ સોલંકી આગેવાનો સાથે મુખ્યમંત્રીને મળ્યા

Gandhinagar News: પાકિસ્તાનની જેલમાં બંધ માછીમારોની મુક્તિ માટે રજૂઆત, મંત્રી પરસોતમ સોલંકી આગેવાનો સાથે મુખ્યમંત્રીને મળ્યા

Gandhinagar News: પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય માછીમારોને વહેલી તકે મુક્ત કરાવવા અને માછીમાર સમાજના વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે રાજ્યના મંત્રી પરસોતમ સોલંકીએ માછીમાર સમાજના આગેવાનો સાથે CM સાથે મુલાકાત કરી.

Kunjan Shukal
Madhavpur Ghed:કોસ્ટ ગાર્ડની ભવ્ય બાઇક રેલી, માછીમારોને દરિયાઈ સુરક્ષાનો સંદેશ

Madhavpur Ghed:કોસ્ટ ગાર્ડની ભવ્ય બાઇક રેલી, માછીમારોને દરિયાઈ સુરક્ષાનો સંદેશ

Madhavpur Ghed: સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા દક્ષિણ ગુજરાત, દમણ અને દીવ વિસ્તારમાં અનોખી રીતે દેશભક્તિનો સંદેશ આપવામાં આવ્યો હતો. કોસ્ટ ગાર્ડના ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર નંબર-1 દ્વારા દમણથી માધવપુર ઘેડ સુધી ભવ્ય મોટરસાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં કોસ્ટ ગાર્ડના અધિકારીઓ અને જવાનો સાથે NCC કેડેટ્સ પણ ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

Rahul Desai
ગુજરાતમાં ભારે વરસાદનું સંકટ: અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

ગુજરાતમાં ભારે વરસાદનું સંકટ: અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદનું જોર વધવાની આગાહી વચ્ચે હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓ માટે રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યા છે. ખાસ કરીને 31 જુલાઈના રોજ અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Growth Now News