ભ

ભારત હોકી ટીમ

Asian Games 2026: ભારતની મેન્સ હોકી ટીમે એશિયન ગેમ્સમાં રચ્યો ઈતિહાસ, પાંચમી વખત જીત્યો ગોલ્ડ મેડલ

Asian Games 2026: ભારતની મેન્સ હોકી ટીમે એશિયન ગેમ્સમાં રચ્યો ઈતિહાસ, પાંચમી વખત જીત્યો ગોલ્ડ મેડલ

Asian Games 2026: ભારતની મેન્સ હોકી ટીમે મલેશિયાને 5-1થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો. ટીમ ઈન્ડિયાએ પાંચમી વખત એશિયન ગેમ્સનો ખિતાબ જીત્યો.

Nancy Shukal
જુનિયર મેન્સ હોકી એશિયા કપમાં ભારતની શાનદાર એન્ટ્રી, મલેશિયાને 3-1થી હરાવી ફાઇનલમાં પહોંચ્યું

જુનિયર મેન્સ હોકી એશિયા કપમાં ભારતની શાનદાર એન્ટ્રી, મલેશિયાને 3-1થી હરાવી ફાઇનલમાં પહોંચ્યું

Junior Hockey Asia Cup 2026: ભારતીય જુનિયર પુરુષ હોકી ટીમે એએચએફ જુનિયર એશિયા કપ 2026ની ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. શુક્રવારે રમાયેલી પ્રથમ સેમિફાઇનલમાં ભારતે મલેશિયાને 3-1થી હરાવી શાનદાર જીત...

Rupin Bakraniya
Hockey World Cup 2026: કેપ્ટન હરમનપ્રીતનો ડબલ ધમાકો, ભારતે વેલ્સને 3-1થી હરાવ્યું

Hockey World Cup 2026: કેપ્ટન હરમનપ્રીતનો ડબલ ધમાકો, ભારતે વેલ્સને 3-1થી હરાવ્યું

Hockey World Cup 2026: FIH મેન્સ હોકી વર્લ્ડ કપ 2026માં ભારતીય ટીમે શાનદાર શરૂઆત કરી છે. પુલ-Dની પ્રથમ મેચમાં ભારતે વેલ્સને 3-1થી હરાવીને ત્રણ મહત્વપૂર્ણ પોઈન્ટ મેળવ્યા છે.** એમ્સ્ટેલવીનના વાગેનર હોકી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતીય કેપ્ટન હરમનપ્રીત સિંહે પેનલ્ટી કોર્નર પરથી બે ગોલ ફટકારીને ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

Rahul Desai
હોકી વર્લ્ડ કપ 2026માં 19 ઓગસ્ટે ભારત-પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો, પાકિસ્તાને જાહેર કરી 20 સભ્યોની ટીમ

હોકી વર્લ્ડ કપ 2026માં 19 ઓગસ્ટે ભારત-પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો, પાકિસ્તાને જાહેર કરી 20 સભ્યોની ટીમ

India vs Pakistan Hockey World Cup 2026: FIH મેન્સ હોકી વર્લ્ડ કપ 2026 માટે પાકિસ્તાન હોકી ફેડરેશન (PHF)એ 20 સભ્યોની ટીમ અને સપોર્ટ સ્ટાફની જાહેરાત કરી છે. 15થી 30 ઓગસ્ટ દરમિયાન નેધરલેન્ડ્સ અને બેલ્જિયમમાં યોજાનારા વર્લ્ડ કપમાં 19 ઓગસ્ટે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ-વોલ્ટેજ મુકાબલો રમાશે. આ વર્લ્ડ કપ માટે ભારત અને પાકિસ્તાનને પૂલ-Dમાં રાખવામાં આવ્યા છે, જેમાં ઇંગ્લેન્ડ અને...

Rupin Bakraniya
ભારત બન્યું U-18 હોકી એશિયા કપ ચેમ્પિયન, જાપાનને 4-1થી હરાવી ત્રીજી વખત જીત્યો ખિતાબ, મહિલા ટીમે બ્રોન્ઝ જીત્યો

ભારત બન્યું U-18 હોકી એશિયા કપ ચેમ્પિયન, જાપાનને 4-1થી હરાવી ત્રીજી વખત જીત્યો ખિતાબ, મહિલા ટીમે બ્રોન્ઝ જીત્યો

India U18 Hockey Asia Cup Champion: ભારતીય U-18 પુરુષ હોકી ટીમે શાનદાર પ્રદર્શન કરતાં એશિયા કપ 2026નો ખિતાબ પોતાના નામે કર્યો છે. ફાઇનલમાં ભારતે ડિફેન્ડિંગ ચેમ્પિયન જાપાનને 4-1થી હરાવી ત્રીજી વખત ચેમ્પિયન બનવાનો ગૌરવ મેળવ્યો છે. જાપાનના કાકામિગાહારા ખાતે રમાયેલી ફાઇનલ મેચમાં આશિષ તાની પુર્તીએ હેટ્રિક ફટકારી હતી, જ્યારે કેપ્ટન કેતન કુશવાહાએ એક ગોલ નોંધાવ્યો હતો. સતત બીજી મેચમાં આશિષની...

Rupin Bakraniya