
Asian Games 2026: ભારતે એશિયન ગેમ્સ 2026માં ઈતિહાસ રચ્યો છે. 21 ગોલ્ડ સહિત 85 મેડલ સાથે મેડલ ટેલીમાં ચોથા સ્થાને ભારત પહોંચ્યું છે. ભારતે મેડલ ટેલીમાં લાંબી છલાંગ લગાવી છે.

CWG 2026 India Medal Tally: સ્કોટલેન્ડના ગ્લાસગોમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સ 2026 ભારત માટે એક શાનદાર ઘટના હતી. ભારતીય ખેલાડીઓએ તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શનને કારણે મેડલ ટેલીમાં ચોથું સ્થાન મેળવ્યું. ભારતે 2026 કોમનવેલ્થ ગેમ્સમાં કુલ 39 મેડલ જીત્યા હતા. આ મેડલ ટેલીમાં ફક્ત ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને કેનેડા જ ભારતથી આગળ નીકળી ગયા હતા. આ વખતે કોમનવેલ્થ ગેમ્સમાં કુસ્તી, બેડમિન્ટન અને હોકી જેવી...

CWG 2026 India Boxing Gold: કોમનવેલ્થ ગેમ્સ (CWG) 2026માં ભારતીય મહિલા બોક્સરોએ શાનદાર પ્રદર્શન કરીને દેશનું ગૌરવ વધાર્યું છે. માત્ર 30 મિનિટના અંતરે પ્રીતિ પવાર અને જાસ્મિન લાંબોરિયાએ બે ગોલ્ડ મેડલ જીતીને ભારતને ઐતિહાસિક સફળતા અપાવી છે. સૌપ્રથમ 54 કિલો વજન વર્ગમાં પ્રીતિ પવારે કેનેડાની સ્કાર્લેટ સવાના ડેલગાડોને એકતરફી મુકાબલામાં 5-0થી હરાવી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો. પ્રીતિએ ત્રણેય રાઉન્ડમાં...