
Ind Vs NZ: ન્યૂઝીલેન્ડમાં સૌથી વધુ ટેસ્ટ રન બનાવનારા ભારતીય બેટ્સમેનના લિસ્ટમાં સચિન તેંડુલકર ટોપ પર છે. જાણો લિસ્ટમાં કોણ સામેલ છે.

IND VS WI : ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ત્રણ મેચની વનડે શ્રેણીની શરૂઆત આજે, 27 સપ્ટેમ્બર 2026ના રોજ, તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે પ્રથમ વનડે સાથે થશે.

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. 'કેપ્ટન કૂલ' તરીકે જાણીતા ધોનીને BCCI, રાજકીય નેતાઓ તેમજ દેશભરના ચાહકો સોશિયલ મીડિયા મારફતે શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

Vaibhav Suryavanshi Debut Record: ભારતીય ક્રિકેટને વધુ એક યુવા સ્ટાર મળી ગયો છે. માત્ર 15 વર્ષ અને 99 દિવસની ઉંમરે વૈભવ સૂર્યવંશીએ ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરીને નવો ઈતિહાસ રચ્યો છે. ઇંગ્લેન્ડ સામે રમાયેલી ટી20 શ્રેણીની બીજી મેચમાં મેદાન પર ઉતરતાં જ વૈભવ ભારત તરફથી સૌથી ઓછી ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનાર ખેલાડી બની ગયો. ઓલ્ડ ટ્રાફર્ડ ખાતે રમાયેલી મેચ...

Vaibhav Suryavanshi T20 Record: ભારતીય યુવા ક્રિકેટર Vaibhav Suryavanshi સતત પોતાના ધમાકેદાર પ્રદર્શનથી ક્રિકેટ જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે. IPL 2026માં ગુજરાત ટાઇટન્સ સામે રમાયેલી મેચ દરમિયાન વૈભવે એક એવો ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કર્યો છે, જે અત્યાર સુધી કોઈ ખેલાડી કરી શક્યો નહોતો. માત્ર 15 વર્ષની ઉંમરે વૈભવ સૂર્યવંશીએ T20 ક્રિકેટમાં સૌથી ઓછી બોલમાં 100 છક્કા પૂર્ણ કરવાનો વિશ્વ...