
Aaryavir Sehwag: અંડર-19 એશિયા કપ જીત બાદ આર્યવીરે પિતા વીરેન્દ્ર સહેવાગને વીડિયો કોલમાં છેલ્લી ઓવરની રોમાંચક કહાની સંભળાવી અને સીતારામના જાપનો ખુલાસો કર્યો.

IND Vs PAK: ભારતે રોમાંચક ફાઈનલમાં પાકિસ્તાનને 1 વિકેટથી હરાવી અંડર-19 એશિયા કપ 2026નો ખિતાબ જીત્યો. મોહિત ઉલવા જીતનો હીરો બન્યો.