ભ

ભારત વિ ઝિમ્બાબ્વે

Deepti Sharmaએ સદી ફટકારી રચ્યો ઈતિહાસ, ભારતીય વિમેન્સ ક્રિકેટમાં આ સિદ્ધિ મેળવનારી પ્રથમ ખેલાડી બની

Deepti Sharmaએ સદી ફટકારી રચ્યો ઈતિહાસ, ભારતીય વિમેન્સ ક્રિકેટમાં આ સિદ્ધિ મેળવનારી પ્રથમ ખેલાડી બની

Deepti Sharma: સ્ટાર ઓલરાઉન્ડર દીપ્તિ શર્માએ ઝિમ્બાબ્વે વિમેન્સ ટીમ સામેની બીજી વનડેમાં શાનદાર સદી ફટકારી, જેના આધારે તે એક મોટી સિદ્ધિ હાંસલ કરવામાં સફળ રહી.

Nancy Shukal
Team Indiaએ ઝિમ્બાબ્વેને 92 રનથી હરાવીને બનાવ્યો નવો રેકોર્ડ, ઘરઆંગણે સૌથી મોટી જીત

Team Indiaએ ઝિમ્બાબ્વેને 92 રનથી હરાવીને બનાવ્યો નવો રેકોર્ડ, ઘરઆંગણે સૌથી મોટી જીત

Team Indiaએ અંતિમ T20 મેચમાં ઝિમ્બાબ્વેને 92 રનથી હરાવીને સિરીઝ 3-0થી જીતી લીધી. પહેલા બેટિંગ કરતા ભારતે 216 રન બનાવ્યા, જવાબમાં ઝિમ્બાબ્વે ફક્ત 124 રન જ બનાવી શક્યું.

Nancy Shukal
Ind Vs Zim: શેફાલી વર્માએ મચાવી ધૂમ, ભારતે 8.5 ઓવરમાં ટાર્ગેટનો કર્યો પીછો

Ind Vs Zim: શેફાલી વર્માએ મચાવી ધૂમ, ભારતે 8.5 ઓવરમાં ટાર્ગેટનો કર્યો પીછો

Ind Vs Zim ટીમ વચ્ચે બીજી T20 મેચ રાયપુરમાં રમાઈ . ઝિમ્બાબ્વેએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને 102 રન બનાવ્યા. ભારતે આ ટાર્ગેટને સરળતાથી પ્રાપ્ત કર્યું.

Nancy Shukal
Ind Vs Zim: ભારત પ્રવાસ માટે ઝિમ્બાબ્વે ટીમની જાહેરાત, બંને ટીમ પહેલી વાર એકબીજા સામે રમશે

Ind Vs Zim: ભારત પ્રવાસ માટે ઝિમ્બાબ્વે ટીમની જાહેરાત, બંને ટીમ પહેલી વાર એકબીજા સામે રમશે

Ind Vs Zim: ભારતીય વિમેન્સ ટીમ 16 ઓક્ટોબરથી ઘરેલુ મેદાન પર ઝિમ્બાબ્વે સામે 3 T20 અને 3 ODI મેચની સિરીઝ રમવાની છે, જેના માટે ઝિમ્બાબ્વે ટીમની જાહેરાત કરવામાં આવી છે.

Nancy Shukal