
Jamnagar : જામનગરમાં દારૂકાંડ બાદ પોલીસે આરોપીઓ સામે કાર્યવાહીનો દોર તેજ કર્યો છે. નાઘેડી પાટિયા પાસે અનધિકૃત રીતે ઉભી કરાયેલી હોટલ સામે આજે પોલીસની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી.

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના રાષ્ટ્રીય મહાસચિવ અને સાંસદ અભિષેક બેનર્જીની કથિત ગેરકાયદે ઓફિસ સામે પ્રશાસને મોટી કાર્યવાહી હાથ ધરી છે. દક્ષિણ 24 પરગણાના અમતાલા-બારુઈપુર રોડ પર આવેલી પાંચ માળની ઓફિસને તોડી પાડવા માટે ત્રણ JCB મશીનો સાથે બુલડોઝર એક્શન શરૂ કરવામાં આવ્યું છે. પ્રશાસનના જણાવ્યા મુજબ આ ઈમારત જરૂરી મંજૂરી વગર બનાવવામાં આવી હતી. અગાઉ પણ ઓફિસને નોટિસ...

Bulldozer Culture Maharashtra: તાજેતરમાં, બોમ્બે હાઈકોર્ટે દેશમાં બુલડોઝરના ઉપયોગના વધતા જતા કેસોને લઈને ખૂબ જ કડક ટિપ્પણીઓ કરી છે. સોમવારે એક કેસની સુનાવણી કરતી વખતે, હાઇકોર્ટે છત્રપતિ સંભાજીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનને આડેહાથ લીધું. હાઈકોર્ટે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં ઉત્તર પ્રદેશ કે બિહારની જેમ "બુલડોઝર સંસ્કૃતિ" દાખલ કરવી યોગ્ય નથી. કોર્ટે એમ પણ કહ્યું હતું કે ઘર બનાવવું સરળ નથી, અને તેથી,...