
Shilpa Shetty: બિગ બોસ 20 બાદ શિલ્પા શેટ્ટી 'પ્યાર કા પ્રેશર કુકર' હોસ્ટ કરશે. આ રિયાલિટી શોમાં કપલ્સ સાથે તેમના માતા-પિતા પણ સંબંધોની ગૂંચવણ ઉકેલશે.

Bigg Boss 20: સલમાન ખાનના પોપ્યુલર ટીવી રિયાલિટી શો બિગ બોસ 20ના ગ્રાન્ડ ફિનાલે અંગે એક મોટી લેટેસ્ટ અપડેટ સામે આવી છે. ગ્રાન્ડ ફિનાલે ક્યારે થશે તે જાણો.

Salman Khan: બિગ બોસ 20 ના "વીકેન્ડ કા વાર" માં ફાતિમા સના શેખે ટ્રોલિંગ અને બોડી શેમિંગ સામે મજબૂત વલણ અપનાવવા બદલ સલમાન ખાનની પ્રશંસા કરી.

Salman Khan: "બિગ બોસ 20ના વીકેન્ડ કા વાર" દરમિયાન સલમાન ખાને તેની ઉંમર, વજન, દેખાવ, પરિવાર, નિષ્ફળતાઓ અને માતૃત્વ વિશે ટ્રોલ કરનારાઓના જડબાતોડ જવાબ આપ્યો છે.

સલમાન ખાન ફરી એકવાર લોકપ્રિય રિયાલિટી શો ‘બિગ બોસ 20’ સાથે દર્શકોનું મનોરંજન કરવા તૈયાર છે. શોના નવા પ્રોમો બાદ હવે સલમાન ખાનની સાથે બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની એન્ટ્રીને લઈને અટકળો તેજ બની છે.