
જીએસટીના નવા સુધારાઓના અમલીકરણમાં કચ્છના ઉદ્યોગોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા અને વિવિધ જોગવાઈઓ અંગે સ્પષ્ટતા મેળવવા ફેડરેશન ઓફ કચ્છ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન્સ (ફોકિઆ) દ્વારા CBIC સમક્ષ રજૂઆત કરવામાં આવી.

Gujarat Corporate Badminton Rann 2026 : ઓફિસર્સ ક્લબના યજમાનપદે અને ફોકિઆ (FOKIA)ના સહયોગથી ભુજ ખાતે યોજાયેલા બે દિવસીય ગુજરાત કોર્પોરેટ બેડમિન્ટન રણ 2026 ટુર્નામેન્ટનું શાનદાર આયોજન થયું હતું.