
PM Modi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય ટુકડીને શુભેચ્છા પાઠવી અને તેમના બેસ્ટ પ્રદર્શન માટે આશા વ્યક્ત કરી. મનુ ભાકર અને પવન સેહરાવતે ઓપનિંગ સેરેમનીમાં ભારતીય ટુકડીનું નેતૃત્વ કર્યું.

Asian Games 2026: નાગોયામાં 20મી એશિયન ગેમ્સનો રંગબેરંગી અને હાઈટેક સેરેમની સાથે પ્રારંભ થયો. મનુ ભાકર અને પવન સેહરાવતે ત્રિરંગો લઈને ભારતનું પ્રતિનિધિત્વ કર્યું.