
IPL 2027 Trade: BCCIએ હાર્દિક પંડ્યા અને અર્શદીપ સિંહની ટ્રેડ ડીલને મંજૂરી આપી છે. હાર્દિક પંજાબ કિંગ્સમાં અને અર્શદીપ મુંબઈ ઈન્ડિયન્સમાં રમશે. જાણો ડિટેલ્સ.

IPL 2027: IPL આગામી સીઝન પહેલાં મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે હાર્દિક પંડ્યા અને અર્શદીપ સિંહના ટ્રેડની ચર્ચા તેજ બની છે. ટીમ વચ્ચે ટ્રેડની વાતચીત અંતિમ તબક્કામાં છે.