ન

નર્મદા

Ekta Nagar Rain Forest: રૂપિયા 9.49 કરોડના ખર્ચે 'રેઈન ફોરેસ્ટ' તૈયાર, 220 મીટર લાંબો ગ્લાસ સ્કાયવોક બનશે મુખ્ય આકર્ષણ

Ekta Nagar Rain Forest: રૂપિયા 9.49 કરોડના ખર્ચે 'રેઈન ફોરેસ્ટ' તૈયાર, 220 મીટર લાંબો ગ્લાસ સ્કાયવોક બનશે મુખ્ય આકર્ષણ

Ekta Nagar Rain Forest: વાગડિયા ચેકપોસ્ટ નજીક નવા ગોરા બ્રિજ પાસે રૂપિયા 9.49 કરોડના ખર્ચે 47,000 ચોરસ મીટર વિસ્તારમાં પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે.

Kunjan Shukal
Narmada News: કરજણ નદી પરના બ્રિજમાં ગંભીર ગુણવત્તાકીય ક્ષતિઓ સામે આવતા કોન્ટ્રાક્ટર સામે માર્ગ મકાન વિભાગે ફરિયાદ નોંધાવી

Narmada News: કરજણ નદી પરના બ્રિજમાં ગંભીર ગુણવત્તાકીય ક્ષતિઓ સામે આવતા કોન્ટ્રાક્ટર સામે માર્ગ મકાન વિભાગે ફરિયાદ નોંધાવી

Narmada News: નર્મદા જિલ્લામાં રાજપીપળા-રામગઢ (નવાગામ) રોડ ઉપર કરજણ નદી પરના મેજર બ્રિજના બાંધકામની નબળી ગુણવત્તા અંગે કોન્ટ્રાક્ટર સામે અસરકારક અને કડક પગલાં લેવામાં આવ્યા છે.

Kunjan Shukal
CM ભૂપેન્દ્ર પટેલે નર્મદાના નીરના શાસ્ત્રોક્ત વિધિથી કર્યા વધામણાં, ગુજરાતમાં ખુશીની લહેર

CM ભૂપેન્દ્ર પટેલે નર્મદાના નીરના શાસ્ત્રોક્ત વિધિથી કર્યા વધામણાં, ગુજરાતમાં ખુશીની લહેર

Gujarat : ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ તેની મહત્તમ જળસપાટી 138.68 મીટરે પહોંચી જતા સંપૂર્ણ ભરાઈ ગયો છે. ડેમ સંપૂર્ણ ભરાતા સમગ્ર રાજ્યમાં આનંદની લાગણી જોવા મળી.

Kunjan Shukal