
Bharuch Tulsi Vivah : ભરૂચ શહેરમાં દેવ પ્રબોધિની એકાદશીના પવિત્ર પર્વની શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી.

Khatu Shyam Jayanti 2026: ખાટુ શ્યામજીનો જન્મોત્સવ 20 નવેમ્બર 2026ના રોજ ઉજવાશે. જાણો એકાદશીની તિથિ, ખાટુધામની ઉજવણી અને ઘરે બાબાની પૂજા કરવાની સંપૂર્ણ વિધિ.

Devuthani Ekadashi 2026: દેવઉઠી એકાદશી 2026માં 20 કે 21 નવેમ્બરે ઉજવાશે? જાણો બંને સંપ્રદાયની વ્રત તારીખ અને સુખ-સમૃદ્ધિ માટેના પાંચ ધાર્મિક ઉપાય.