
Dahod Breaking: દાહોદના રળીયાતી ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડાની અવરજવરથી ફેલાયેલો ભયનો માહોલ આખરે થાળે પડ્યો છે. રળીયાતી ગામમાં આવેલા ખેતરોમાં લટાર મારતો દીપડો વન વિભાગના પાંજરામાં કેદ થયો છે.

Dahod: દાહોદ શહેરના પરેલ વિસ્તારમાં આવેલી ખડડા કોલોનીમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. ખડડા કોલોની વિસ્તારમાં નાળા નજીક પાણીથી ભરેલા એક ખાડામાં અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર

Dahod Police: દાહોદ જિલ્લાના કતવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી મોટી માત્રામાં અફીણના ડોડાનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ ₹74.62 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી NDPS એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. જોકે, સ્કોર્પિયો કારમાં સવાર બે શખ્સો ગાડી છોડીને ફરાર થઈ ગયા હતા.