
Janhvi Kapoor: "કોફી વિથ કરણ" માં જાહ્નવી કપૂરે વીર પહાડિયાને સલાહ આપી કે "ગર્લફ્રેન્ડને ક્યારેય કોન્સર્ટમાં ન લઈ જાઓ." સોશિયલ મીડિયા યુઝર્સ એક્ટ્રેસને કેમ ટ્રોલ કરી રહ્યા છે.

Mahavatar: વિકી કૌશલ ટૂંક સમયમાં ભણસાલીની "લવ એન્ડ વોર" માં જોવા મળશે. પરંતુ તે આગામી વર્ષે રિલીઝ થનારી "મહાવતાર" માં જોવા મળશે. તારા સુતારિયાની ફિલ્મમાં એન્ટ્રી થવાના સમાચાર છે.