
Russia-Ukraine : રશિયાના આક્રમક હુમલાના જવાબમાં યુક્રેન તરફથી કરવામાં આવેલા ડ્રોન હુમલામાં મધ્ય રશિયાના યારોસ્લાવ્લ વિસ્તારમાં આવેલી એક ઓઈલ રિફાઈનરીને નુકસાન થયું હોવાની માહિતી સામે આવી છે.

Moscow Drone Attack: રશિયાની રાજધાની મોસ્કો પર યુક્રેને જોરદાર હુમલો કર્યો છે. મોસ્કોમાં ઘણી ઇમારતોમાંથી જ્વાળાઓ અને ધુમાડા નીકળી રહ્યા છે. આ હુમલામાં રશિયન તેલ રિફાઇનરીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો અને એરપોર્ટ પરથી ફ્લાઇટ્સ અટકાવી દેવામાં આવી હતી. રશિયન અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું હતું કે યુક્રેને એક અઠવાડિયામાં બીજી વખત મોસ્કો ઓઇલ રિફાઇનરી પર હુમલો કર્યો હતો અને મોસ્કો એરપોર્ટ...