
Ahmedabad Crime Branch MD Drugs Seized: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડ્રગ્સના ગેરકાયદે કારોબાર સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ક્રાઈમ બ્રાન્ચે હોન્ડા સિટી કારમાં તપાસ દરમિયાન 938 ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો...

Kutch Drug Seizure: ગુજરાતના દરિયાકાંઠેથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત છે. કચ્છના દરિયામાંથી 200 કરોડથી વધુનું ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું છે. ગુજરાત એટીએસ અને લોકલ એસઓજીની સંયુક્ત કામગીરીથી કચ્છના દરિયામાંથી ડ્રગ્સનો મસમોટો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા સરહદી કચ્છ જિલ્લામાં દેશવિરોધી પ્રવૃત્તિઓ અવારનવાર સામે આવતી રહે છે. આ સર્ચ ઓપરેશન દરમિયાન જહાજમાંથી આશરે ₹200 કરોડની કિંમતનું ડ્રગ્સ મળી આવતા ખળભળાટ મચી ગયો છે.

અમદાવાદ: ડ્રગ્સના કેસમાં વોન્ટેડ રાજસ્થાનના એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે જાલોર જિલ્લાના સાંચોર તાલુકાના દાંતા (બાવળીયા) ગામના 40 વર્ષીય વેપારી રાજુરામ બિશ્નોઈને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેમના વતન ગામમાંથી મેફેડ્રોન રિકવરીના સંદર્ભમાં ધરપકડ કરવામાં આવી હતી.

સાણંદ: અમદાવાદ જિલ્લાના સાણંદ શહેરમાં પોલીસે મોટી કાર્યવાહી કરતા કપડાંની દુકાનની આડમાં ચાલતા ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. કપડાંની દુકાનની આડમાં ચાલતા આ નશાના વેપલામાં પોલીસે સ્થાનિક દુકાનદાર સહિત ડ્રગ્સ સપ્લાય કરતી રાજસ્થાનની એક મહિલા અને અન્ય બે શખ્સો મળી કુલ ચાર લોકોની ધરપકડ કરી છે. મહત્ત્વનું છે કે, પોલીસે બાતમીને આધારે કાર્યવાહી કરીને મુદ્દામાલ જપ્ત કર્યો છે. સાણંદ...