
Jamnagar Police News : જામનગર શહેરમાં નવરાત્રિ મહોત્સવની ઉજવણી દરમિયાન એક બાળકી ઇજાગ્રસ્ત બનતાં પરિવારજનોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો.

Jamnagar News : જામનગર શહેર અને જિલ્લામાં ગુનાખોરી તેમજ અસામાજિક પ્રવૃત્તિઓ સામે પોલીસે મોડી રાત્રે મેગા ચેકિંગ હાથ ધર્યું હતું.

Jamnagar નજીક ચેલા-ચાંગા વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. ભોડેશ્વર દર્શનાર્થે જઈ રહેલી ઓટો રિક્ષા અને સામેથી આવી રહેલી કાર વચ્ચે અકસ્માત સર્જાતા અરેરાટી ફેલાઈ છે.

જામનગર જિલ્લા પંચાયતની ચોથી ખાસ સામાન્ય સભા યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના વિવિધ વિકાસલક્ષી મુદ્દાઓ અંગે મહત્વપૂર્ણ ચર્ચા અને નિર્ણય લેવામાં આવ્યા હતા. ખાસ કરીને 16મા નાણાપંચ હેઠળ વર્ષ 2026-27ના આયોજન તેમજ 15મા નાણાપંચના બાકી નાણાં અને અગાઉ મંજૂર થયેલા કામોમાં ફેરફાર અંગે મંથન કરવામાં આવ્યું હતું.