ગ

ગૃહ મંત્રાલય

Jantar Mantar Protest: જંતર-મંતર હવે વિરોધ પ્રદર્શન સ્થળ રહેશે નહીં, ગૃહ મંત્રાલયે 3 નવા સ્થળો નક્કી કર્યા

Jantar Mantar Protest: જંતર-મંતર હવે વિરોધ પ્રદર્શન સ્થળ રહેશે નહીં, ગૃહ મંત્રાલયે 3 નવા સ્થળો નક્કી કર્યા

Jantar Mantar Protest: ગૃહ મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે. જંતર-મંતર પર વિરોધ પ્રદર્શનો પર પ્રતિબંધ મૂક્યો છે. દિલ્હી પોલીસે નવી ગાઈડલાઈન અને વૈકલ્પિક સ્થળો જાહેર કર્યા છે.

Nancy Shukal
ગેરકાયદે કોલસા ખનન સામે કેન્દ્ર સખ્ત, અમિત શાહે ‘ઝીરો કોલ લીકેજ પ્લાન’ અમલમાં મૂકવા આપ્યા નિર્દેશ

ગેરકાયદે કોલસા ખનન સામે કેન્દ્ર સખ્ત, અમિત શાહે ‘ઝીરો કોલ લીકેજ પ્લાન’ અમલમાં મૂકવા આપ્યા નિર્દેશ

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે દેશના કોલસા ક્ષેત્રમાં વધી રહેલા અવૈધ ખનન અને કોલસા ચોરીના મુદ્દે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. નવી દિલ્હીમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં તેમણે કોલસા મંત્રાલય, CISF અને અન્ય એજન્સીઓને સંકલિત અને સમયબદ્ધ કાર્યવાહી કરવા સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. બેઠકમાં કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી જી. કિશન રેડ્ડી, ગૃહ સચિવ, કોલસા સચિવ,...

Rupin Bakraniya
UAPA હેઠળ કેન્દ્ર સરકારની મોટી કાર્યવાહી, જૈશ-લશ્કર સાથે જોડાયેલા 23 લોકો આતંકવાદી જાહેર

UAPA હેઠળ કેન્દ્ર સરકારની મોટી કાર્યવાહી, જૈશ-લશ્કર સાથે જોડાયેલા 23 લોકો આતંકવાદી જાહેર

UAPA Terrorist List 2026: દેશની આંતરિક સુરક્ષાને વધુ મજબૂત બનાવવાના હેતુથી કેન્દ્ર સરકારે UAPA (ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ) હેઠળ મોટું પગલું ભર્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગેઝેટ નોટિફિકેશન જાહેર કરીને જૈશ-એ-મોહમ્મદ (JeM) અને લશ્કર-એ-તૈયબા (LeT) સાથે સંકળાયેલા 23 લોકોને સત્તાવાર રીતે આતંકવાદી જાહેર કર્યા છે. સરકારના જણાવ્યા અનુસાર આ તમામ વ્યક્તિઓ આતંકવાદી ભરતી, તાલીમ, નાણાંકીય મદદ, હથિયારોની સપ્લાય, સરહદ પાર...

Rupin Bakraniya
ગુજરાત પોલીસના 6 અધિકારીઓને IPS કેડરનો દરજ્જો, MHAની સત્તાવાર જાહેરાત

ગુજરાત પોલીસના 6 અધિકારીઓને IPS કેડરનો દરજ્જો, MHAની સત્તાવાર જાહેરાત

Gujarat Police IPS Promotion 2026: ગુજરાત પોલીસ માટે ગૌરવની ક્ષણ સમાન સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય (MHA) દ્વારા ગુજરાત પોલીસ સેવાના છ અધિકારીઓને ભારતીય પોલીસ સેવા (IPS)માં પ્રમોશન આધારે સામેલ કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. Select List-2026 હેઠળ આ અધિકારીઓની પસંદગી કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી સૂચના મુજબ, પસંદગી પામેલા તમામ અધિકારીઓને...

Rupin Bakraniya