
Rajkot Foggy Atmoshphere : રાજકોટ જિલ્લાના ઉપલેટા અને ધોરાજી પંથકમાં વહેલી સવારથી ગાઢ ધુમ્મસ અને ઝાકળ વર્ષા જોવા મળતાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે.

Ankleshwar Fog Weather: ચોમાસાની વિદાયની ઘડીઓ વચ્ચે અંકલેશ્વરના વાતાવરણમાં ગુરુવારે વહેલી સવારે અચાનક મોટો પલટો જોવા મળ્યો હતો. સમગ્ર અંકલેશ્વર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારો ગાઢ ધુમ્મસની ચાદરમાં લપેટાઈ ગયા...

Surat જિલ્લાના માંગરોળ તાલુકામાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાતા વાહનચાલકો માટે મુશ્કેલી ઊભી થઈ હતી.

Dabhoi શહેર સહિત સમગ્ર તાલુકામાં ઋતુચક્રમાં અણધાર્યો પલટો જોવા મળ્યો છે. ચોમાસાની વિદાય હજુ બાકી છે ત્યારે ડભોઇ પંથકમાં વહેલી સવારે જાણે શિયાળાની દસ્તક થઈ હોય તેવો માહોલ સર્જાયો હતો.

Alaska Plane Crash : અમેરિકાના અલાસ્કામાં ગાઢ ધુમ્મસ વચ્ચે એક ભયાનક વિમાન દુર્ઘટના સર્જાઈ છે. મૃતકોમાં બે પાયલટ અને છ મુસાફરોનો સમાવેશ થાય છે.